ટ્રેક્ટર વિથ ટ્રોલી યોજના (NSTFDC)

રૂ. ૬ લાખ

લોન

૬%

વ્યાજ

૫ વર્ષ

ભરપાઈ

🚜 યોજનાનો પરિચય

ખેડૂતો માટે ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવા રૂ. ૬ લાખ લોન.

💰 લાભો

  • લોન: રૂ. ૬ લાખ
  • વ્યાજ: ૬%
  • ભરપાઈ: ૫ વર્ષ (ત્રિમાસિક)

📞 સંપર્ક

079-23250358