માછીમારીની યોજના (NSTFDC)

રૂ. ૫૫ લાખ

યુનિટ દીઠ (૧૧ જૂથ)

રૂ. ૫ લાખ

વ્યક્તિ દીઠ

૪%

વ્યાજ

૨૦ હપ્તા

ત્રિમાસિક

🐟 યોજનાનો પરિચય

માછીમારી ધંધો માટે ૧૧ વ્યક્તિના જૂથને રૂ. ૫૫ લાખ લોન. વ્યક્તિ દીઠ રૂ. ૪ લાખ લોન + રૂ. ૧ લાખ સહાય.

💰 લાભો

  • યુનિટ: રૂ. ૫૫ લાખ (૧૧ જૂથ)
  • વ્યક્તિ દીઠ: રૂ. ૪ લાખ લોન + રૂ. ૧ લાખ સહાય
  • વ્યાજ: ૪%
  • ભરપાઈ: ૨૦ ત્રિમાસિક હપ્તા

📞 સંપર્ક

079-23250358