ઇકોવાન યોજના (NSTFDC)

રૂ. ૫ લાખ

લોન

૬%

વ્યાજ

૫ વર્ષ

ભરપાઈ

ત્રિમાસિક

હપ્તા

🚐 યોજનાનો પરિચય

નાનો ધંધો શરૂ કરવા રૂ. ૫ લાખ લોન ૬% વ્યાજે. ૫ વર્ષમાં ત્રિમાસિક હપ્તે ભરપાઈ.

💰 લાભો

  • લોન: રૂ. ૫ લાખ
  • વ્યાજ: ૬% વાર્ષિક
  • ભરપાઈ: ૫ વર્ષ (ત્રિમાસિક)
  • આવક મર્યાદા: ગ્રામીણ રૂ. ૧.૨ લાખ, શહેરી રૂ. ૧.૫ લાખ

📞 સંપર્ક

079-23250358