ઓટો રીક્ષા (છકડો) યોજના (NSTFDC)

રૂ. ૨ લાખ

લોન

૬%

વ્યાજ

૫ વર્ષ

ભરપાઈ

🛺 યોજનાનો પરિચય

ઓટો રીક્ષા (છકડો) ખરીદવા રૂ. ૨ લાખ લોન ૬% વ્યાજે.

💰 લાભો

  • લોન: રૂ. ૨ લાખ
  • વ્યાજ: ૬%
  • ભરપાઈ: ૫ વર્ષ (ત્રિમાસિક હપ્તા)

📞 સંપર્ક

079-23250358